મિત્ર અને પ્રેમ - 14

  • 2.5k
  • 1.1k

મુવી પુરૂ થઈ ગયું હતું. આશીતાએ તેમને હલાવ્યો ત્યારે તો તે ભુતકાળ માથી બહાર આવ્યો.ક્યા ખોવાઈ ગયા હતા : આશીતાએ પુછ્યુંક્યાંય નહીં, કેમ ?તમને બે - ત્રણ વખત જોયા પરંતુ તમે બીજે ક્યાંય હોય તેવુ લાગતુ હતુ : આશીતાએ કહ્યુંએવું કાંઈ નથી તો કહો મુવી કેવુ હતું : આશીતાએ કહ્યુંસારૂ લાગ્યું આપણે આ મેક ડી માં જઈએ : આલોકે વાત કાપતો હોય તેવી રીતે આશીતાને પુછ્યુંઆલોકે બંને માટે બર્ગર મંગાવ્યાતમે તો અહીં આવતા જ હશો : આલોકે કહ્યુંના..હું બહારનુ બહુ ઓછું ખાઉ છું : આશીતાએ કહ્યુંમારે તમને એક વાત કહેવી હતી : આલોકે કહ્યુંઆશીતા... પાછળથી એક છોકરીનો અવાજ આવ્યોશિવાની :