માવઠાનું વળતર

  • 4.1k
  • 1.6k

' નિજ ' રચીત એક ખડખડાટ હસાવતી રચના: માવઠા નું વળતર હમણાં ન્યુઝમાં હતું કે માવઠાને લીધે થયેલ નુકશાનનું ખેડૂતોને વળતર આપવમાં આવશે. વાંચી પ્રશાંતને થયું કે અમારા ફેમિલીના લગ્નમાં પણ બહુ નુકશાન થયું છે તો સરકાર આપે કે નહી?એણે અધિકારીને ફોન કર્યો: ' હલો ' ' બોલો, કોણ બોલો છો, .......અલ્યા રમલા એક ચા લઈ આવ, ' ' સાહેબ હું પ્રશાંત ' ' કોણ પ્રશાંત ' ' અમારા ફેમિલમાં લગ્ન હતા ને ' ' હેં ' ' સોરી સાહેબ , એકચ્યુલ્લી વાત એમ છે કે.......... હલો સાહેબ હલો ' ' રમલા ચા માં જરાય આદુ નથી યાર, ફરીથી લઈ