સંધ્યા - 29

  • 2.8k
  • 2
  • 1.6k

અભિમન્યુએ જોયું કે, મમ્મીએ બધું જ કામ હવે પતાવી લીધું છે તો એનાથી હવે પપ્પા સાથે વાત કર્યા વગર રહેવાય એમ જ નહોતું! અભિમન્યુ જીદ કરતો હતો કે પપ્પા સાથે વીડિયોકોલમાં વાત કરવી છે. સંધ્યા ૧૦મિનિટથી નિરર્થક પ્રયાસ કરતી રહી કે અભિમન્યુને એના પપ્પા આવે ત્યાં સુધી એ રાહ જોવે પણ અભિમન્યુએ રડવાનું હવે શરૂ કર્યું હતું. સંધ્યાએ ના છૂટકે સૂરજને વીડિયો કોલ કર્યો હતો. સૂરજ પોતાના ઘરથી થોડો જ દૂર હતો. એનું ઘર મેઈનરોડ પર જ હતું. એ રોડ પર સાઈડમાં ચાલી રહ્યો હતો. સંધ્યાનો કોલ આવતા એ ફૂટપાથ પર શાંતિથી ચાલતા એણે વાત કરવા કૉલ એટેન્ડ કર્યો. અભિમન્યુને