છપ્પર પગી - 30

(21)
  • 3.2k
  • 2k

( પ્રકરણ- ૩૦ ) પ્રવીણે જ્યારે અભિષેકભાઈ ને ફોન કર્યો તો અભિષેક ભાઈએ પ્રવિણને કહ્યું કે પ્રવિણ મને પપ્પાનો ફોન હતો અને એવું પણ કહ્યું છે કે અમે બંને ત્યાં આવી જઈએ પરંતુ તું જાણે છે પ્રવિણ કે અમારા બંનેનુંઅહીંથી નીકળવું ખરેખર અઘરું છે, અમેરિકાની લાઈફ સ્ટાઈલ એવી છે કે જાણે સિંહની સવારી... ઉપર બેસી જ રહેવું પડે, નીચે ઉતરી જઈએ તો સિંહ આપણને પુરા કરી દે.. અમને લોકોને પુરી લાગણી અને ઈચ્છા હોવા છતાં પણ અમે બંને જોડે આવી શકીએ એવું શકય બને તેમ નથી. આ વાત જ્યારે પ્રવિણે સાંભળી ત્યારે એના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેમ