પ્રેમ, સેક્સ અને લગ્નેતર સબંધ

  • 4k
  • 1
  • 1.7k

એક બહુ કોમન ઓબઝર્વેશન છે કે જે છોકરી કેઝયુઅલ રિલેશન્સ કે કેઝયુઅલ સેક્સ થી દૂર રહેતી હોય એ ગર્લ બ્રેકઅપ પછી ઈઝીલી કેઝયુઅલ રિલેશન્સ બનાવી શકે છે કે ઈઝીલી કેઝયુઅલ સેક્સ માં ઇન્વોલ્વ થઇ શકે છે. આવું જ એક બીજું ઓબઝર્વેશન છે જે સર્વે માં પણ જોવા મળ્યું છે કે અપરણિત ગર્લ્સ કરતા પરણિત સ્ત્રી અફેર્સ માં વધારે ઇન્વોલ્વ હોય છે. આ બંને ઓબઝર્વેશન ને સમજવા માટે એની પાછળ ની સાયકોલોજી સમજવાની ટ્રાય કરીએ. પ્રેમ, સેક્સ અને લગ્ન આ ત્રણેય અલગ અલગ છે , પરંતુ આપડી જનરેશન ત્રણેય ને એકબીજા સાથે સ્ટ્રોંગલી કન્નેક્ટ કરી દે છે. જેના લીધે મોટા ભાગ