બિન શરતી અસ્થાયી ટૂંકા સબંધ

  • 2.8k
  • 934

કેઝ્યુઅલ રિલેશન એટલે કે એવા સબંધો કે જેમાં જીવનભર સાથ નિભાવા ના કે લગ્ન કરવા ના વચન ના હોય, જેમાં બંને વ્યક્તિ ને એમને જયારે પણ યોગ્ય લાગે ત્યારે પરસ્પર સમજૂતી થી સબંધ પૂરો કરવાની સ્વતંત્રતા હોય. આપણા સમાજ માં લોકો ને કેઝ્યુઅલ રિલેશન વિષે ખુબ ખોટી માન્યતા છે. આપણે અહીં લોકો એવું માને છે કે કેઝ્યુઅલ રિલેશન માં કોઈ લાગણી નું બોન્ડિંગ નથી હોતું, કોઈ પણ જાત ની લાગણી ના એટેચમેન્ટ વગર માત્ર સેક્સ માટે ૨ માણસો સબંધ બનાવે છે. પણ હકીકતે કેઝ્યુઅલ રિલેશન માં એવું હોતું નથી. તમે પ્રેમ ના અલગ અલગ સ્વરૂપ તો જોયા જ હશે જેવા