અતિતનું સ્વરૂપ, ટીવી નું ભયાનક રૂપ - 2 (છેલ્લો ભાગ - કલાઈમેક્સ)

  • 2.6k
  • 1.2k

કહાની અબ તક: મને બહુ જ વિચિત્ર સપનું આવ્યું હતું, હું બહુ જ ડર અનુભવી રહ્યો હતો. કિચનમાં પાણી પીવા હું ગયો ત્યારે ત્યાં કોઈ એ આઇસ્ક્રીમ ખાધી હોય એવું લાગી રહ્યું હતું, હું વધારે ડરી ગયો અને ફરી મારા રૂમમાં આવીને ટીવી જોઈ રહ્યો, હા, ટીવીને મેં બંધ કરી હતી તો પણ એમાં મારો જ ભૂતકાળ હું જોઈ રહ્યો હતો. ગીતા મને કહી રહી હતી કે પોતે મને પ્યાર નહિ કરતી અને એને દસ વર્ષનો છોકરો પણ છે! પણ હું એને કહી રહ્યો હતો કે હું એને બહુ જ પ્યાર કરું છું! હવે આગળ: હું એ કઈ જ નહિ