ગુમરાહ - ભાગ 40

(13)
  • 2.2k
  • 1.3k

ગતાંકથી.... સાચી હકીકત એ છે કે 'લોકસતા 'ન્યુઝ પેપર અમારા ખબરપત્રીની નજરમાં આ નવી અને તાજી ખબરો પ્રગટ કરવા માટે બીજા બધા ન્યુઝ પેપર કરતા વધારે વિશ્વાસપાત્ર જણાયું હોવું જોઈએ અને અમારા એકલા ના જ ન્યુઝ પેપરમાં તે વિગત પ્રગટ થવાની જરૂર ખબરપત્રીને લાગી હોવી જોઈએ. તેથી તેને અમારે ત્યાં તે મોકલ્યું. અમારા ખબરપત્રીની આ પ્રકારની જે લાગણી જણાય છે તે જ લાગણી અમારા વાચક વૃંદની છે અને અમારા તરફ લોકોનો પક્ષપાત છે એનો અમને આ પુરાવો જણાય છે. હવે આગળ.... હવે એ ન્યુઝ પેપર ના મુખ્ય પ્રિન્ટરની ગુમ થયાની બાબતમાં અમારો અભિપ્રાય જણાવીશું ‌. અમને ખબર મળી છે કે