ગુમરાહ - ભાગ 39

(14)
  • 2.1k
  • 1.3k

ગતાંકથી.... મિત્રો,જેમ મારા માનવંતા પપ્પાના વખતમાં તમે તેમને મદદ કરતા તેમ મને પણ મદદ કરશો. એમ જ સમજશો કે તેઓ હજી જીવિત છે .તેમનો આત્મા તમારા કામથી પ્રસન્ન થાય એમ વર્તશો .બસ, મારે એટલું જ કહેવાનું છે , મને આશા છે કે, ત તમને સંતોષ થશે. હું મારી ઓફિસમાં જાઉં છું. પાંચ મિનિટની અંદર તમારો નિર્ણય મને જણાવજો." હવે આગળ.... આ સીધી , સરળ અને સાદી વાતથી માણસો ઉપર ઘેરી અસર થઈ તેનામાં ઉત્સાહ વધ્યો. તેઓને આ નવ યુવાન માલિક ખૂબ ગમી ગયો. પૃથ્વી હજી તો તેની ઓફિસમાં જઈ તેની ખુરશી ઉપર બેસે ત્યાં જ કંપોઝ રૂમમાંથી 'લોક સેવકની ફતેહ'