સપનાનાં વાવેતર - 24

(57)
  • 5.5k
  • 1
  • 3.9k

સપનાનાં વાવેતર પ્રકરણ 24અનિકેતને મુંબઈ આવ્યાને બીજા ૧૫ દિવસ થઈ ગયા. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો. " આપણે હવે શ્રુતિને ૪ દિવસ માટે મુંબઈ બોલાવી લઈએ. તમારે દાદાને અને મમ્મી પપ્પાને જે રીતે વાત કરવી હોય એ રીતે કરી લો. જેથી કદાચ મારા દાદા ફોન કરે તો પણ આપણા દાદા ટાઈફોઈડ જેવી સામાન્ય બીમારીની વાત કરે. કોઈ મોટી બીમારીની વાત કરશે તો દાદા દોડતા આવશે. " કૃતિ બોલી. " ઠીક છે હું એક બે દિવસમાં જ વાત કરી લઉં છું. " અનિકેત બોલ્યો. અને અનિકેતે બીજા દિવસે જ સૌથી પહેલાં પોતાના દાદાને વાત કરી કારણ કે હરસુખભાઈ ફોન કરે તો