ચોરોનો ખજાનો - 47

  • 2.6k
  • 1.4k

અજાણ્યો માણસ જ્યારે દિવાનને સમાચાર મળ્યા કે ડેનીનું કોઈએ અપહરણ કરી લીધું છે એટલે તરત જ તે ડેનીને બચાવવા માટે નીકળવાની તૈયારી કરવા લાગ્યો. તેણે પોતાની સાથે અમુક સાથીઓને પણ આવવા માટે કહ્યું. જ્યારે તેઓ નીકળી રહ્યા હતા ત્યારે જ સિરત તેમની પાસે આવી.. तो दिवान साहब आपको पता चल गया? लगता है आप उसी केलिए तैयारिया कर रहे है। બહાર જવાની તૈયારી કરી રહેલા દિવાનને જોઇને સિરત બોલી. अ,,आप किस बारे में बात कर रही है सरदार? દિવાન જાણતો હતો કે ડેની વિશે હજી સુધી સિરત કંઈ જ જાણતી નથી એટલે તે એના વિશે તો વાત નહોતી જ કરી