લલિતા - ભાગ 10

  • 3k
  • 1.5k

"બા તમે જ અર્જુનને માથે ચઢાવીને રાખેલો છે જુઓ તમારા અર્જુનના સંસ્કાર પિતાની સામે કેવા શબ્દોનો ઉપયોગ કરે છે જુઓ કેવી રીતે વાત કરે છે અને જરા એ પણ જુઓ કે વહુ આવશે પછી તે ઘરમાં કેટલો ખર્ચ આપી શકશે?" જ્યંતિભાઈનો ગુસ્સો હજી ઉતરવાનું નામ લઈ રહ્યો નહતો. જો અર્જુન સામે હોત તો હજી બીજી લોફો મારી દીધો હોત.બા જ્યંતિભાઈનાં હાથ જોરથી પકડીને તેને કહે છે, "જ્યંતિ, અર્જુનના સંસ્કારની તો આપણે પછી વાત કરીએ પણ તારા સંસ્કાર ક્યાં ગયાં? થોડા દિવસમાં જે છોકરાના લગ્ન થવાનાં છે તેને તું બધાંની વચ્ચે તમાચો મારી દેઈ છે તેને કેવા સંસ્કાર કહેવાય. જો અર્જુનમાં