પ્રેમ ની પરીક્ષા - 4

  • 3k
  • 1.5k

રાધા માધવ ને ડરતા ડરતા મેસેજ કરે છે Hi..માધવ જવાબ આપે છે hi....હવે બંને વાત કરે છે બધી ઓફીસ ની અને ધીમે ધીમે એકબીજા ના ફ્રેન્ડ બને છે માધવ રાધા ને તેના પરિવાર વિશે પણ પૂછે છે.હવે રાધા ને ડર નથી લાગતો તે હવે માધવ સાથે વાત કરવામાં સંકોચ રાખતી નથી...આમ ને આમ ખૂબ રાત થય જાય છે રાધા ચાલુ વાત માં જ સુઈ જાય છે.અહી માધવ તેની રાહ જોતો હોઈ છે.તે કલાક એક રાધા ના જવાબ ની રાહ જોવે છે પરંતુ રાધા કઈ જ જવાબ આપતી નથી.હવે માધવ ને થોડું ટેન્શન થાય છે. કે રાધા ને કઈ ખોટું તો