સફર-એક અનોખા પ્રેમની... - 41

  • 2.3k
  • 1.1k

ૐ(આગળના ભાગમાં આપણે જોયું કે, આલોકને પોતે આલોક નહીં પણ રિતિક છે. તેની જાણ થઈ જાય છે. આ વાત સાંભળી તેનાં મગજ પર જોર પડે છે. જેને કારણે તે બેહોશ થઈ જાય છે. તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. પ્રીયંકાને આ વાતની જાણ થતાં તે પણ હોસ્પિટલે પહોંચી જાય છે. અભિજીતભાઈ બધાને પોતે કઇ રીતે સંપતી ગુમાવી બેઠા તે વિશે કહે છે. અને આ બધી વાતની જાણ થતાં આલોક કહે છે કે તેનો તો ઉપયોગ જ કરવામાં આવ્યો છે ને!!?.. હવે આગળ...)"ના બેટા, તારો કોઈ ઉપયોગ કરવામાં નથી આવ્યો." હેત્વિબહેન આલોકનાં માથા પર હાથ ફેરવતા બોલ્યા. આલોકે પોતાનુ મોં બીજી