મલય નેહા ના રૂમ માં પહોચી ને જોવે છે કે નેહા મલય નો ફોટો લઇ ને ડાન્સ કરી રહી હતી અને સોન્ગ ગઈ રહી હતી... ક્યાં પતા આગ સી યેં કહા લગ ગઈ...યે લગી થી વહાં અબ યહાં લગ ગઈ...હાલ દિલ કા કહે યા અભી ચૂપ રહે...મીઠા મીઠા સા યે દર્દ કેસે સહે... ચાંદની રાતો મેં અક્સર જાગને હમ લગે ....ચુપકે ચુપકે કુછ દુઆએ માંગને હમ લગે...હાય! યે ક્યાં કરને લગે! ક્યાં યહી પ્યાર હે... ક્યાં યહી પ્યાર હે! આગળ નુ મલય ગાવા લાગ્યો... હા યહી પ્યાર હે... હા યહી પ્યાર હે... નેહા મલય ને જોઈ ને શરમાઈ ગઈ પછી