છપ્પર પગી - 25

(14)
  • 3.4k
  • 2.4k

( પ્રકરણ-૨૫ ) લક્ષ્મી અને એનાં સાસુ પલને લઈને ઘરે પરત આવી જાય છે. પ્રવિણપણ હવે તૈયાર થઈ, ચર્ચા નાસ્તો કરી થોડીવાર પલને રમાડે છે.. લક્ષ્મી કિચનમાં જઈ પ્રવિણનું ટિફિન તૈયાર કરી રહી હોય છે એ દરમ્યાન પલનેરમાડતો રમાડતો પ્રવિણ અંદર જઈ લક્ષ્મીના કાનમાં ધીમેથી કહે છે, ‘મારી દીકરીની મા… થેંક્યુ ફોર એક્સેપ્ટિંગ મી..’લક્ષ્મીએ થોડો છણકો કરીને કહ્યું, ‘ યુ વેલકમ પલના બાપુ… નાઉ.. આઈ કેન ઓલ્સો સ્પીક લીટલ લીટલ ઈંગ્લીશ.. મારે હવે પલ માટે થોડુંશીખવું પડશે ને..! કાર તો થોડી થોડી આવડી ગઈ છે.. મારા કરતાં તો તેજલબેન સરસ ચલાવે છે. પ્રવિણનું ટિફિન તૈયાર કરી, લક્ષ્મી એની બેગમાં મુકી