સંધ્યા - 27

  • 2.8k
  • 2
  • 1.6k

સૂરજની આખી ટીમનું ખુબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વલ્ડ કપની ટ્રોફી સાથે પાડેલ આખી ટીમના ફોટા સોસ્યલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. સૂરજ ના ત્રણ ગોલના લીધે ટીમમાં એનું વિશેષ યોગદાન હતું. સૂરજનું ભારતમાં આવ્યા બાદ ખુબ સરસ રીતે સન્માન સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સૂરજના પર્ફોમન્સના લીધે અનેક સ્પોન્સરો, તેમજ સ્ટેટ તરફથી અને લોકલ પોતાના ગામમાંથી એને અનેક સિલ્ડ અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આખી ટીમે ભારત માટેનો રેકોર્ડ નોંધાવ્યો હોવાથી બધાનું નામ દેશભરમાં ચમકી રહ્યું હતું.સૂરજની સન્માનવિધિ ચાલી રહી હતી અને સંધ્યાને ખુબ જ પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. પંકજભાઈ તાત્કાલિક સંધ્યાને હોસ્પિટલે લઈ ગયા