ઊંચી બિલ્ડીંગ

  • 1.9k
  • 750

વાર્તા : *ઊંચી બિલ્ડીંગ* એણે ઉંચે જોયું "તું અહીં રહે છે એમ ને?!""ટોપ ફલોર" અક્ષરાએ ભાવિન સામેથી નજર હટાવ્યા વિના કહ્યું."હું આજ સુધી માનતો હતો કે આ ઊંચી ઊંચી બિલ્ડીંગમાં રહેતા માણસો ખૂબ સુખી હોય છે કોઇ વાતની કમી નહી,નોકર ચાકર અને એશો આરામની જીંદગી,પણ તને મળ્યા પછી મને ખબર પડી કે બધી ચમકતી વસ્તુઓ સોનું નથી હોતી." "મને ગુંગળામણ થાય છે આ ઉંચા મકાનમાં જાણે કે મારો શ્વાસ રુંધાતો હોય અહીં મારી મરજીથી હું શ્વાસ પણ નથી લઇ શકતી અહીં આવતા જ એવું લાગે છે કે હું જાણે કે ગુલામ હોવ.મામીના કડવા વચનો હ્દય સોંસ