બલિદાન પ્રેમ નુ.. - 6

  • 2.3k
  • 1.4k

વાચક મિત્રો માફ કરજો... આ વખતે લખવામાં ઘણુ મોડુ થયું છે પણ મારી અને મારા બંને કિડ્સ ની હેલ્થ ખરાબ હોવા થી થોડુ મોડુ લખી રહી છુ.આપ ને જે રાહ જોવી પડી એના માટે માફ કરશો જી... તો આગળ, નેહા એ સોનિયા ને પોતાની સાથે એકટીવા પર બેસાડી અને સોનિયા ના ઘર નું એડ્રેસ પૂછી ને ત્યાં ડ્રોપ કરી. સોનિયા એ એકટીવા પર થી ઉતરી ને થેન્ક યુ કીધુ અને હાથ લંબાવતા બોલી... હાય આઈ એમ સોનિયા... સોનિયા રાજપૂત રાઈટ? નેહા એ પૂછ્યું? એટલે સોનિયા વિચાર માં પડી ગઈ અને બોલી તમને કેવી રીતે ખબર? નેહા એ પોતાનો દુપટ્ટો કાઢ્યો