મુગલ-એ-આઝમ (૧૯૬૦) – રિવ્યુ

  • 2.9k
  • 2
  • 962

ફિલ્મનું નામ : મુગલ-એ-આઝમ         ભાષા : હિન્દી પ્રોડ્યુસર : કે. આસિફ .       ડાયરેકટર : કે. આસિફ         કલાકાર : પૃથ્વીરાજ કપૂર, દિલીપ કુમાર, મધુબાલા, દુર્ગા ખોટે, મુરાદ, અજીત અને નિગાર સુલ્તાના  રીલીઝ ડેટ : ૫ ઓગસ્ટ ૧૯૬૦         ૧૯૨૨માં લાહોર સ્થિત એક લેખક સૈયદ ઈમ્તિયાઝ અલી ‘તાજ’ એ એક નાટક લખ્યું. નામ હતું, ‘અનારકલી’. લખતી વખતે તેને ખબર નહોતી કે તે ભવિષ્યમાં કેવી ધૂમ મચાવશે. મુગલ ઇતિહાસમાં અનારકલી નામનું પાત્ર ચોક્કસ હતું, પણ તે કોણ હતી તે વિષે મતભેદ છે. સલીમ ઉર્ફ જહાંગીરની આત્મકથામાં પણ તેનો ઉલ્લેખ નથી. અનારકલીનો અછડતો ઉલ્લેખ વિલિયમ ફિન્ચ નામના અંગ્રેજ સોદાગરના સફરનામામાં છે. તે પ્રમાણે