ગુમરાહ - ભાગ 35

(13)
  • 2.7k
  • 2
  • 1.4k

ગતાંકથી.... મહેરબાની કરીને એ વિશે મને કાંઈ પૂછશો નહિ. મને એકલી રહેવા દો. પણ આપણે છુટા પડીએ તે પહેલા એકવાર ફરીથી મને તમારો આભાર માનવા દો. તમે મને જીવનદાન આપ્યું છે.તમે હંમેશા મારી મદદ કરતા આવ્યા છો અને આગળ પણ મદદરૂપ થવા કહો છો . તમારો એ ઉપકાર હું જીવનભર ભૂલીશ નહિ." આટલું બોલી તે ડ્રોઈંગ રૂમમાંથી અંદરના રૂમમાં જતી રહી. હવે આગળ.... પૃથ્વીના દિલમાં ત્રણ પ્રશ્નો ઉઠ્યા : તે બદમાશ આકાશ ખુરાના કુટુંબની કઈ ખાનગી વાત કહીને ચાલીને ચૂપ કરી દીધી હશે ? શાલીનીએ તેને વસિયતનામાની વિગતો કહેવાની જે ભૂલ કરી તે સુધારવા હવે શો નિર્ણય કરશે ? અને