સૂર્યાસ્ત - 7

  • 1.6k
  • 732

સુર્યાસ્ત ૭ શાંતા બહેને દુકાનવાળા ને પૂછ્યુ. કેટલા રૂપિયાની છે ભાઈ?" "ફક્ત બાર રૂપિયાની છે બહેન." "બાર રૂપિયા?" બાર રુપિયા ભાવ સાંભળીને શાંતા બહેને અલકા ના હાથમાંથી ઢીંગલી લઈને દુકાનવાળા ને પાછી આપતા કહ્યુ. "બહુ મોંઘી છે ભાઈ.રહેવા દો." "શું કામ દીકરીને નારાજ કરો છો?તમે કેટલા આપશો બોલો?" "છ રુપિયા મા આપવી છે?"શાંતા બહેને પૂછ્યુ.તો દુકાનવાળાએ હસતા હસતા કહ્યુ. "શું બેન? બાર રૂપિયાની ઢીંગલી માં છ રૂપિયાની કમાણી તે કાંઈ હોતી હશે?રૂપિયો ઓછો આપજો બસ."શાંતાબેન હજી કાંઈ કહેવા જતા હતા. પણ ત્યા સૂર્યકાંતે ખિસ્સા માથી દસ રૂપિયાની નોટ કાઢીને દુકાનવાળા ને આપતા કહ્યું. "લ્યો આ દસ રૂપિયા રાખો.અને વાત આટોપો."ત્યાં