પ્રેમ કે દોસ્તી? - ભાગ 10

  • 3.4k
  • 1
  • 2k

બસ,ઘરે સુતો છું. પ્રતિકે જવાબ આપ્યો. કોના ઘરે એને પૂછતો દર્શને ધીરે થી રવિને કહ્યું. કોના ઘરે છું ભાઈ ?રવિએ પૂછ્યું મારી તબિયત સારી નથી પ્લીઝ આપડે કાલે વાત કરી ભાઈ,પ્રતિકે જવાબ આપી ફોન કાપતા કહ્યું. આને તો મારો ફોન કાપી નાખ્યો,વાત શું છે,દર્શન પતકાની? એની તો કઈ વાતજ થાય એવું નથી સાલો સાયકો થઇ ગયો છે..દર્શને કહ્યું તું ગોળ ગોળ વાત ના કર પોઈન્ટ પર આવ પ્રગ્નેશ બોલ્યો. એ અહી તારા ઘરેથી જ્યારનો ગયો એ દિવસનો મારા ઘરેજ રહે છે,હાલ સાવ બેહાલ છે,મેં પૂછ્યું કે નોકરી નથી કરવાની તો કે રજા પર છું.પહેલા તો માંડ એક કે બે દિવસ