ધૂપ-છાઁવ - 119

(16)
  • 2.8k
  • 2
  • 1.7k

અપેક્ષાને લાગ્યું કે આ ઈશાનનું ભૂત છે..!! તેના શરીરમાંથી કંપારી છૂટી ગઈ.. તેના ધબકારા વધી ગયા.. પરોઢની ચાર વાગ્યાની ઠંડકે પણ.. તેને આખા શરીરે પરસેવો પરસેવો છૂટી ગયો.. શું કરવું? ક્યાં જવું? તેને કંઈ જ સમજાયું નહીં.. પોતે કોઈ ખરાબ સ્વપ્ન જોઈ રહી હોય તેવું તેને લાગ્યું.. અથવા તો કોઈ હોરર મૂવી.. તેણે પોતાની આજુબાજુ નજર કરી કે, કોઈ દેખાય તો હું હેલ્પ માંગુ અને આ ભૂતથી મારો પીછો છોડાવું પરંતુ આખો રસ્તો સૂમસામ હતો ત્યાં તેની મદદે આવી શકે તેવું કોઈ નહોતું... જે કંઈ હતું તે ફક્ત અને ફક્ત ડર જ હતો.. હવે આગળ... ઈશાન હવે તેની બિલકુલ નજીક