પ્રેમ સમાધિ - પ્રકરણ -23

(31)
  • 3.5k
  • 2
  • 2.4k

સાધુ આવનાર આગંતુકને છેવટે ઓળખી ગયો એણે પૂછ્યું તું ? રાજુ હરામી તું મારી શીપ પર કેવી રીતે ? તમે લોકો તો મારાંથી આગળ હતાં ? તું..” રાજુએ કહ્યું “એય અક્કલનાં આંધળા તું તારી ઐયાશી અને નીચતામાંથી ઊંચો આવે તો તને ખબર પડે ને ? અમને તારી જાણ થઇ ગઇ હતી કે તું પાછળ છે એક નાની નિર્દોષ છોકરીને બાનમાં રાખીને તું પેલી.... છોડ અમે શીપ અટકાવી તારી શીપ અમારી નજીક આવી.... તારાં જાણભેરદુએ તને ફોન કરવા એલર્ટ કર્યો તે ફોન ના ઉપાડ્યો...” અમને બહુ ફાયદો થઇ ગયો... વાસનાની પૂર્તિ કરનાર તારો હરામી તો માર્યો ગયો.. તેં જે સુરત સુધી