પ્રેમ સમાધિ - પ્રકરણ -22

(36)
  • 3.7k
  • 2
  • 2.5k

કલરવનો માં સાથે વાર્તાલાપ ચાલી રહેલો ત્યાં એનાં હાથમાં રહેલો મોબાઇલ રણક્યો.... એણે ઉત્તેજના સાથે ફોન ઉપાડયો અને અવાજ સાંભળતાંજ ચહેરાં પર આનંદ જળક્યો. કલરવ સામે જોઇ રહેલી માં એ પૂછ્યું “કોનો ફોન છે બેટા ?” કલરવે કહ્યું. “માં.... પાપાનો...” માં એ તરત કહ્યું “મને આપ મને આપ...” કલરવે માં ને ફોન આપ્યો. માં એ ફોન હાથમાં લેતાંજ પૂછ્યું તમે ક્ષેમકુશળ પહોંચી ગયાં ને ? કોઇ અગવડ નથી પડીને ? તમે ક્યાં છો ?” સામેથી શંકરનાથે કહ્યું હાં હાં હું સમયસર અને ખૂબ ક્ષેમકુશળ પહોંચી ગયો છું ચિંતા ના કરશો. હાં મારી વાત સાંભળ હવે હું મારાં કામસર જે જગ્યાએ