ભૂતનો ભય - 21

  • 2.6k
  • 3
  • 1.1k

ભૂતનો ભય ૨૧- રાકેશ ઠક્કરલંબુ ભૂત અમરાગણ નામના જંગલના રસ્તામાં લંબુ ભૂત મળતું હોવાની વાયકા ફેલાઈ ગઈ હતી. રાત્રે એ રસ્તે જવામાં જોખમ ગણાતું હતું. બે રાજ્યની વચ્ચે આવેલું અમરાગણ જંગલ ટૂંકો રસ્તો ગણાતું હતું. જંગલમાંથી પસાર થતા રસ્તાના માર્ગે રાત્રે બહુ ઓછા લોકો જવાનું પસંદ કરતા હતા. જે નવા હોય અને જેમને આ રસ્તે ભૂત મળતું ન હોવાની જાણકારી હોય એ જ જતા હતા. લક્ષિતને કંપનીના કામથી પહેલી વખત બીજા રાજયમાં જવાનું થયું હતું. કંપનીએ લક્ષિતને મોકલવા એક કાર ભાડે લીધી હતી. જ્યારે કાર લક્ષિતને લઈને ઉપડી ત્યારે જ એણે કહી દીધું હતું કે જલદી પહોંચી જવાય એવો રસ્તો