હકીકતનું સ્વપ્ન..!! - 48

  • 2.5k
  • 1.3k

પ્રકરણ 48 બનાવ ... !! એ ઝળહળતી જ્યોતિ અને તેના પ્રકાશ સામે એકીટશે જોઈ રહે છે... અચાનક એ રાત્રિનાં કાળા આકાશમાં એક હસતો ચહેરો દ્રશ્યમાન થાય છે ... એ જોઈને અવનીશનાં ચહેરા પર smile આવી જાય છે અને અવનીશનો હસતો ચહેરો જોઈ એ આકાશમાંની આકૃતિ હંમેશને માટે અદ્રશ્ય થઈ જાય છે ... પણ અવનીશનો ચહેરો જોઈને હર્ષા પણ ત્યાંથી ચાલવા લાગે છે... " અવનીશ ભાઈ ... હસવાનું બંધ કરો... તમારી હર્ષા ... ??? " અવનીશ આકાશની સામે જોઇને એક અંત્યત આનંદ અનુભવી એ હર્ષાની પાછળ જાય છે .... " હર્ષા ... હર્ષા ... " તુલસી બંનેને જોઈને હસવા લાગે છે