હકીકતનું સ્વપ્ન..!! - 46

  • 2.8k
  • 1.3k

પ્રકરણ 46 સૂટકેશ... !! " અવનીશ ... અવનીશ ... શું થયું ... ? બોલને .. કંઈક તો બોલ ... " " હા ... અવનિશભાઈ શું થયું ? બોલો .... " તુલસી અને હર્ષા બંને પૂછી રહ્યા છે પણ અવનીશ જ તરફથી કોઈ જવાબ મળતો નથી .... અચાનક અવનીશ બોલી ઊઠે છે " તુલસી ભાભી .... મને એક બેગ જોઈએ છે .. મળશે ... ? " " પણ શા માટે ... ? અવનીશ ભાઈ ... ??? " " પ્લીઝ ... ભાભી ... આપોને હું પછી બધું જ કહીશ તમને ... " " ઓકે ... અવનીશ ભાઈ .... " તુલસી પોતાના રૂમમાંથી