પોર્ન એડિકશન - ભાગ 3

  • 3.1k
  • 1
  • 1.5k

નોંધ - વાર્તાનું શીર્ષક વાંચી તેણે અશ્લિલ શ્રેણીમાં ધકેલી દેતા નહિ. વાર્તાને સંપૂર્ણ વાંચી પછી જ પોતાનો મત બનાવશો.નોંધ - પોર્ન એક ગંભીર બિમારી છે, તેનાથી દૂર રહેવું જ એકમાત્ર ઉપાય છે. પોર્ન વિશે જાગૃકતા લાવવા એક નાનો પ્રયાસ. મહત્વની સૂચના - ગુજરાતમાં 100 દિવસમાં 550 દુષ્કર્મ અને છેડતીઓ થાય છે. શું આ કોઈ સારી ઉપલબ્ધિ છે?બિલકુલ નહિ, આ તો આપણા સમાજ માટે શરમજનક બાબત છે. શારીરિક સુખ માટે લોકો સાવ નીચલી કક્ષાએ ઉતરતા જાય છે. તેનું એક કારણ પોર્ન વિડિયોઝ પણ છે. સમાજમાં આ બદલાવ આવવો જરૂરી... (શરૂઆત)રાતના દસ વાગ્યા હતા. રસ્તાની સાઈડમાં બેઠેલા ત્રણ ચાર મિત્રો ભેગા થઈ