પોર્ન એડિકશન - ભાગ 1

  • 5.1k
  • 2.3k

વાર્તાનું શીર્ષક વાંચી વાર્તાને અશ્લીલ શ્રેણીમાં ધકેલી દેતા નહિ. વાર્તાને સંપૂર્ણ વાંચ્યા પછી જ પોતાનો મત બનાવવો.નોંધ - પોર્ન એક ગંભીર બિમારી છે, તેનાથી દૂર રહેવું જ એકમાત્ર ઉપાય છે. પોર્ન વિશે જાગૃકતા લાવવા એક નાનો પ્રયાસ.મહત્વની સૂચના - ગુજરાતમાં 100 દિવસમાં 550 દુષ્કર્મ અને છેડતીઓ થાય છે. શું આ કોઈ સારી ઉપલબ્ધિ છે?બિલકુલ નહિ, આ તો આપણા સમાજ માટે શરમજનક બાબત છે. શારીરિક સુખ માટે લોકો સાવ નીચલી કક્ષાએ ઉતરતા જાય છે. આનું એક મુખ્ય કારણ પોર્ન વિડિયોઝ પણ છે.સમાજમાં આ બદલાવ આવવો જરૂરી... ===- -=== રાતના અગિયાર વાગી ચુક્યા હતા. રિયા એ પોતાની બધી જ ચોપડીઓ સાઈડમાં મૂકી.