પબ્લિક ટોયલેટ અને હિડેન કેમેરા

  • 2.8k
  • 1.1k

(થોડાક સમય પહેલા મેં સોશિયલ મીડિયા ઉપર ન્યૂઝ સાંભળી હતી કે પબ્લિક ટોયલેટમાં સ્ત્રીઓની વિડિયો છૂપી રીતે બનાવીને ઈન્ટરનેટ ઉપર અપલોડ કરવામાં આવી હતી. જો કોઈની સાથે આવું થાય તો કાયદાની મદદ તે કેવી રીતે લઈ શકે છે તે વિશે જાણકારી આપતી માહિતી મેં વાર્તા સ્વરૂપે દર્શાવી છે વાર્તાને સંપૂર્ણ વાંચવા વિનંતી.) 'જલ્દી તૈયાર થા સુમન, આપણે બે વાગ્યાની બસ છે.' 'હા બસ મમ્મી તરત આવી.' સુમને કહ્યું. સુમન ઝડપથી તૈયાર થઈને રૂમની બહાર આવી. 'ચાલો મમ્મી.' સુમને કહ્યું. સુમન અને તેની મમ્મી રિક્ષા પકડી ઝડપથી બસ સ્ટેશન પહોંચી ગયા. બસ સ્ટેશન ઉપર પહોંચી સુમને તેની મમ્મી ને કહ્યું. 'મમ્મી