કીસી

  • 2.1k
  • 784

ચર્ચ ગેટ સ્ટેશને ઊતરીને રાજુ OCM ની જાહેરાત ભણી મીટ માંડતો બહાર નીકળ્યો. બસ સ્ટોપ ભણી આગળ વધતા તેની આંખો કોઈને શોધી રહી હતી. પણ કીસી ક્યાંય નજરે ન પડી. આથી તેને હતાશાની લાગણી ઘેરી વળી. લાગણી પ્રધાન હૈયે વેદનાના શુળ ભોંકાઈ રહ્યાં હતા. તે હવે કદી સહમાર્ગી નહીં થાય. આ એક હકીકત હતી જેને રાજુ પચાવી નહોતો શકતો. બંને એ રોજિંદા એક મેક ને સ્ટેશન થી ઓફિસ અને ઓફિસથી એકમેક ને કંપની આપી હતી. દરરોજ સવારે 10-00 થી 10-05 દરમિયાન OCM ના હોર્ડિંગ પાસે એકમેક ની વાટ નિહાળતા હતા. રાજુએ OCM નો અર્થ ક્લાત્મક રીતે કીસી