મિત્રો, આજના યુગ માં મોટા ભાગ ના લોકો જે પણ કાર્ય કરે તેની પાછળ નો હેતુ કંઈક મેળવવાનું હોય છે એટલે કે કામની પ્રવૃત્તિ પાછળ સ્વાર્થ રહેલો હોય છે હું અને તમે કામ કરી એમાં પણ આપણું કાંઈક હેતુ તો હોય જ છે ને. અને પૃથ્વી પર માણસ તરીકેનું અસ્તિત્વ લઈને આવ્યા હોય એટલે કાંઈક વ્યક્તિને ઝંખના હોય જ છે. મોટાં માન, મોભા, પ્રતિષ્ઠા કમાવા પાછળ સતત વ્યક્તિ દોડતો રહેતો હોય છે રાત દિવસ. ભગવાને પૃથ્વી પર માણસ તરીકે નો જન્મ આપ્યો અસ્તિત્વ આપ્યો એમાં ભગવાનને પણ આપણને થોડી જવાબદારી પણ આપેલી છે ને પણ આપણે ક્યાં નિભાવ