સપ્તપદી

  • 3.8k
  • 900

સાત સાત ફેરા સુધી આ ધરતી પર સાથ મળે એવી આશાએ બંધાતો લાગણી થી વિકાસ પામતો એક સંબંધનો પાયો એટલે સપ્તપદી. જ્યારે આ વચનો નિભાવવા એક સ્ત્રી પુરુષ ને પસંદ કરે છે. ત્યારે હૈયું હરખની હેલી એ ચડે, આશાઓ બાપની આંગળી થી નવા સાથી ના હાથમાં જતી એને દેખાય. માં ના પાલવ થી હવે એને પોતાના પાલવમાં રમતું ભમતું બાળક દેખાય. એકી ટશે જિંદગીમાં આવતા પરિવર્તનમાં પોતાની ખુશી પળવારમાં આ જગતમાં માત્ર સ્ત્રી જ શોધી શકે એવું મારું માનવું છે. ત્યાર બાદ એ દિવસ આવે જ્યારે હરખની હેલી થી વિદાયની ક્ષણે એ બાપના આંગણાથી બહાર એ ઘરની ડેલી સુધી પહોંચે