પ્રેમની વાત, એનો સાથ - 2

  • 2.3k
  • 1
  • 1k

કહાની અબ તક: હું રોનક સાથે હોટેલમાં જમવા આવી છું. એ મારા વાળની મજાક ઉડાવે છે અને મારી પર હસે છે. હજી પણ કોલેજ જેવો જ બિન્દાસ્ત જ એ લાગે છે. ઉપરથી હક કરીને કહે પણ છે કે તું જ મને ખવડાવ.. હું એને ખવડાવું છું. ભૂતકાળને યાદ કરતા, હું એને કહું છું કે તું મારી સાથે ટાઇમપાસ જ કરે છે, લવ જેવી કઈ ફિલિંગ છે જ નહિ!હવે આગળ: "લિસન ટુ મી, જો હું એવો જ હોત ને તો હું ક્યારેય તારા માટે આટલી કેર ના કરતો.. ક્યારેય તારા માટે રડતો પણ નહિ!" રોનક બોલી રહ્યો હતો."હમ.." વાતની કોઈ વિસાત