પ્રેમની વાત, એનો સાથ - 1

  • 3.4k
  • 1.5k

"મારે તને કંઇક જરૂરી કહેવું છે!" મેં કહ્યું."હા, બોલ ને!" રોનક બોલ્યો.કેટલું મુશ્કેલ લાગતું હતું આજે એની સાથે વાત કરવું, હા, જેની સાથે એક સમયે કઈ પણ વિચાર્યા વગર અને કોઈ પણ ટેન્શન વગર એકદમ ફ્રી માઇન્ડ થી વાત કરી હોય, પણ છેલ્લાં કેટલાક દિવસોથી અમે દૂર હતાં!"બોલ ને શું કહેવું છે?!" રોનક એ જાણવાની આતુરતાથી પૂછ્યું."કઇ નહિ.." હું કહેવા તો માગતી હતી, પણ હા, એટલી હિંમત તો નહોતી મારામાં!"મમ્મીની તબિયત કેવી છે?!" એને અલગ વાત શુરૂ કરી."હા, સારી છે હવે." મેં કહ્યું."રોનક, આવ્યું કોઈ તારી લાઇફમાં?" મેં સીધું જ પૂછી લીધું."ના.." ખબર નહિ પણ કેમ એને મને સામું મારા