કૃષ્ણકુમાર સિંહ ગોહિલ 

  • 2.5k
  • 1.1k

કૃષ્ણકુમાર સિંહ ગોહિલ જન્મ ૧૯ મે ૧૯૧૨ જેઠ સુદ ત્રીજ વિક્રમ સંવત ૧૯૬૮ ભાવનગરમૃત્યુ ૨ એપ્રિલ ૧૯૬૫ ભાવનગરરહેઠાણ : નિલમબાગ પેલેસ , ભાવનગરખિતાબ : કમાંડર, હીઝ હાઇનેસ, મહારાજા રાવ શ્રી, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી.એસ.આઇધર્મજીવનસાથી : મહારાણી શ્રીમતી વિજયાબાકુંવરબાસંતાન : વિરભદ્રસિંહજી,શિવભદ્રસિંહ, હંસાકુંવરબા, દિલહરકુંવરબા, રોહિણીકુંવરબામાતા-પિતા : મહારાણી નંદકુંવરબા -મહારાજા ભાવસિંહજી ગોહિલ (બીજા)કૃષ્ણકુમારસિંહનો જન્મ૧૯ મે ૧૯૧૨ ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા