સમજદારી અને જવાબદારી - ભાગ 9

  • 2.3k
  • 1.2k

ભાગ-૯આનંદ:- પપ્પા,, ઉમંગ નો ફોન આવ્યો... આનંદ :- હેલો...હેલો ઉમંગ:- ભાઈ ઘર કેમ બંધ છે....?? આનંદ:- તુ ક્યાં છે હાલ ? ઉમંગ:- મમ્મી ને હાલ કાઈ કેતો નહી..હુ ઘરે આવ્યો છું.. સરપ્રાઈઝ આપવા..ભાઈ,,, તમે લોકો ક્યાં છો? આનંદ:- ઢીલા અવાજે,,તે બહુ મોડું કરી દીધું સરપ્રાઈઝ આપવામાં.. ઉમંગ:- શુ થયું ભાઈ? અરે કેમ રડે છે,,,મને કઈશ કે શુ થયું છે...અને તમે ક્યાં છો??? આનંદ:- દવાખાને ઉમંગ:- ધ્રાસ્કો લાગતા...કેમ?,,શુ થયું ભાઈ? આનંદ:- મમ્મી ને દાખલ કરી છે ચક્કર આવ્યા હતા એટલે.. ઉમંગ:- અરે ચક્કર જ આવ્યા છે ને સારું થઈ જશે... આનંદ:- નાના મગજ માં વાગ્યું છે..તેથી કોમામાં છે..૬ કલાક થઈ ગયા