નામર્દ

  • 2.7k
  • 1
  • 1.1k

ટેલિફોનની ઘંટડી રણકી ઊઠે છે. " મિસ્ટર શાહ! તમારો ફોન છે. " ટેલિફોન ઓપરેટર નો અવાજ સાંભળી તેણે પોતાનો ફોન ઉપાડ્યો. સમાચાર સુણી તેનો શ્વાસ જાણે રૂંધાઈ ગયો. ઝટપટ ટેક્સી કરી તે ઘરે પહોંચ્યો. સઘળા કુટુંબી જનો પોક મૂકીને રડી રહ્યા હતા. તેમના હૈયાફાટ કલ્પાંતે તેનું હૈયું ચિરાઈ ગયું. " ભાઈ ! સંગીતા ભાભી એ આત્મહત્યા કરી! ' બહેન ની આંખોમાં આંસુ થમતા નહોતા. નાનકડો બાળક ' મમ્મી.. મમ્મી ' પોકારતો તેના મૃતદેહ ભણી દોડી જતો હતો!! પત્ની ની બળી ગયેલી નિષ્પ્રાણ કાયા નિહાળી તેને ચક્કર આવી ગયા. તેના હોઠ જાણે તેના હૈ