શ્રી અન્ન: સુપરફૂડ

  • 3.8k
  • 1
  • 1.4k

શ્રી અન્ન: સુપરફૂડ ગુજરાતમાં ભાવનગર નજીક હડ્ડ્પન સંસ્કૃતિ સમયના 2000 થી 2500 ઈ.સ. પૂર્વેના ઓરિયો ટીંબામાંથી રાગી, વરી અને કાંગ તે સમયે ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતા હતા તેવા પુરાવા મળ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ રાજધાની દિલ્હીમાં મોટા અનાજ પર બે દિવસીય વૈશ્વિક પરિષદનું ઉદધાટન કરતાં કહ્યુ કે “મને ગર્વ છે કે ભારત ઈન્ટરનેશનલ મિલેટ યરનું નેતૃત્વ કરી રહયુ છે.” યુનાઈટેડ નેશને પણ ભારતના પ્રસ્તાવ અને પ્રયત્નો પછીજ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ યર’ જાહેર ક્ર્યુ છે. નાણાપ્રધાન નિર્મલા સિતારમણે સંસદ માં રજૂઆત કરતાં શ્રી અન્ન એટલે કે બધા ખોરાકની માતા તરીકે બાજરીનો ઉલ્લેખ કર્યો હતો. બાજરીના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો આશરે 55% હિસ્સો