કર્મયોગી (૧૯૭૮) – રિવ્યુ

  • 2.8k
  • 1
  • 1k

ફિલ્મનું નામ : કર્મયોગી         ભાષા : હિન્દી પ્રોડ્યુસર : અનિલ સુરી.       ડાયરેકટર : રામ માહેશ્વરી        કલાકાર : રાજ કુમાર, માલા સિન્હા, જીતેન્દ્ર, રીના રોય, રેખા અને અજીત રીલીઝ ડેટ : ૧૫ ડિસેમ્બર ૧૯૭૮         ગીતાજ્ઞાન એ ગહન વિષય છે અને અનેક જ્ઞાનીઓએ તેને સરળ બનાવ્યું છે. ગીતાના બે શ્લોક સૌથી વધુ લોકભોગ્ય બન્યા છે. એક છે ‘યદા યદા હી ધર્મસ્ય ...’ અને બીજો ‘કર્મણ્યેવાધિકા...’         ફિલ્મીલેખકોને પણ આ બે શ્લોકો પ્રત્યે બહુ આકર્ષણ રહ્યું અને આ બે શ્લોકોને અનુરૂપ ફિલ્મી વાર્તાઓ લખાતી રહી અને ફિલ્મો બનતી રહી. કર્મયોગી પણ ગીતાજ્ઞાનના કર્મના શ્લોક ઉપર આધારિત ફિલ્મ છે. ‘મનુષ્યએ કર્મ કરવું