સફળતા ના શિખરો ની શોધ..

  • 5k
  • 2
  • 1.8k

સફળતાની શોધ વાચવામાં માં સાવ નાનું વાક્ય લાગે પણ જીવનની સાચી મુડી આજ છે. અત્યારની જનરેશન સફળતાથી લેવા દેવા જ નથી એવું લાગે. કેમકે સફળતા પ્રાપ્ત કરવા માટે સમયની રાહ ,ઉમરની રાહ જોવે છે. કોઈ ઉંમર ફિક્સ નથી આપણે સો 100% કોઈપણ કામમાં આપીએ તો એ કામ 100% થાય આ હું મારા અનુભવ થી કહું છું..અત્યારના મોટાભાગના લોકો મોબાઇલમાં જ અટવાઈ ગયા હોઈ એવું લાગે છે બે લીટીમાં કહેવું હોય ને તો કહી શકાય કે અત્યારની જનરેશન Facebook માં ફરતી, Reels માં રમતી, Google માં ગબડતી, Serial માં અટવાતી થઈ ગઈ છે..મોટાભાગે વ્યક્તિને