હું અને અમે - પ્રકરણ 4

  • 3.1k
  • 2k

રાકેશ અચંબિત થઈ પેલા માણસ સામે જુઈ રહ્યો. તેણે એક હાથ આગળ કરી કહ્યુ, "મેરા નામ સાજીદ હૈ, સાજીદ લોખંડવાલા." રાકેશે પણ હાથ મિલાવ્યો અને આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછ્યો, " જી મૈને આપકો પહેચાના નહિ, આપ...?" "આજ સુબહ તુમને જો પ્રેઝન્ટેશન દિયા ઉસકે બારેમે સૂના અભી મૈને, ચલો બૈઠ કે કુછ બાત કરતે હૈ." તેણે જાણે કોઈ ઓફર આપી હોય તેમ વાત કરવા માટે રાકેશને તેની સાથે વાત કરવા પૂછ્યું. તે હજુ થોડો આશ્વર્યચકિત ઉભો હતો. હાથમાં રહેલી ફાઈલ સામે જોઈ તે બોલ્યો. "પણ આ.." તે વાત પૂરી કરે તે પહેલા તેના હાથમાંથી ફાઇલની કોપી લઈ લીધી. "અરે છોડો યાર."