છપ્પર પગી - 22

(16)
  • 3.7k
  • 2.5k

છઠ્ઠીના દિવસે લક્ષ્મીની દિકરીનું નામકરણ થયુ.. હવે બધા એને લાડ થી ‘પલ’ કહી બોલાવશે. શેઠ અને શેઠાણી ભાગ્યે જ બહાર જમતા હોય છે.. પણ આજે એ લોકો પણ તેજલબેનના ઘરે જમવા માટે રોકાય છે.. જમતી વખતે શેઠાણીએ કહ્યુ કે હવે પિડિયાટ્રીશ્યન પાસે ચેકઅપ માટે જવાનું થાય એ સિવાય પલ ને બહાર ન લઈ જવી અને બહારનું કોઈ બિનજરૂરી ઘરે આવીને હમણાં રમાડે એવું પણ ટાળવું…આવું એક મહિનો જાળવવું જ જોઈએ..આ વિવેકને નિસ્ક્રમણ સંસ્કાર કહ્યો છે.લક્ષ્મીએ કહ્યુ કે, ‘એ શું છે.. મને કહો ને પ્લિઝ.. મેં તો આ નામ જ પહેલી વાર સાંભળ્યું છે.’ એટલે શેઠાણીએ હળવેથી કહ્યું, ‘નિષ્ક્રમણ એટલે બાળકને