છપ્પર પગી - 21

(17)
  • 4.2k
  • 2.8k

ડો. રચિત સર પોતે ગાયનેક ન હોવા છતાં પણ વ્યક્તિગત રીતે આ કેસ મોનિટર કરતા હોય છે.. એ ઓપરેશન થીએટરમાં જોડે જ હોય છે.. એ હવે શેઠ હાજર હતા એટલે પોતે જ રૂમમાં આવી ને કહે છે,‘અંકલ એક મિનીટ બહાર આવો ને….’ શેઠ તુરંત બહાર આવે છે… ‘શું કોઈ કોમ્પ્લિકેશન છે ?’એવું જ્યારે શેઠે પૂછ્યું તો ડો. રચિત કહે છે, ‘બ્લિડીંગ બહુ જ થયુ છે… લક્ષ્મીનું બ્લડ ગ્રુપ ક્રોસમેચ કરીને અમે બ્લડની વ્યવ્સ્થા કરી જ રાખી હતી..એટલે થોડી વાર તો લાગશે જ… એટલે પેનિક ન થશો.. પણ તમારે હવે રોકાવાની જરુર નથી, તમારે પણ ડાયાબિટીસ છે, તો આરામથી તમે અને