બેસતું વર્ષ

  • 3k
  • 1.1k

બેસતું વર્ષ આદિત્ય 18 વર્ષ નો ટીન એજ બોય હતો. આ ઉંમર તો તમને ખબર છે કે પપ્પા સાથે જનરેશન ગેપ રહેતો હોય છે, આજેય એ પપ્પા સાથે દલીલ પર ઉતરી ગયો.' પપ્પા, હું જાઉં છું મિત્રો સાથે આબુ, ત્રણ ચાર દિવસે પાછા આવીશું '' પણ બેટા આજે દિવાળી છે ને પછી બેસતું વર્ષ આવશે, લાભ પાંચમ પછી જા ને? '' નો પપ્પા , અમે બધાએ ડીસાઈડ કરી લીધું છે, અમે જવાના એટલે જવાના '' પણ બેટા '' પપ્પા ચર્ચા ખતમ, કાલે નીકળી જઈશું 'અંકુરે ઊંડો શ્વાસ લીધો, થોડું વિચાર્યું:' ઓકે બેટા, બસ ખાલી આજે એક વાર તારા મિત્રો ને