સફર-એક અનોખા પ્રેમની... - 39

  • 2.7k
  • 1.5k

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ અને નીયા બન્ને અભિજીતભાઈ અને હેત્વિબહેન વિરૂદ્ધ પુરાવાઓ મેળવવા માટે એક પ્લાન બનાવે છે અને બધુંજ તે લોકોનાં પ્લાન મુજબ થઈ રહ્યુ છે. હવે આગળ....)વિરાજ સાથે ફોન પર પ્લાન વિશે ચર્ચા કર્યા બાદ નીયા સુઈ ગઇ. અડધી રાત્રે નીંદરમાં નીયાને કોઈનો અવાજ સંભળાયો, "નીયા...", "નીયા..."નીયાએ આવા અવાજો સાંભળ્યા એટલે તે ડરી ગઇ અને બોલી, " આ અવાજ તો આલોકનો....!"નીયા આમથી તેમ જોવા લાગી. ત્યાં તેને તેનાં રીડિંગ ટેબલ પાસે ચેર પર નાનકડો સોળ વર્ષનો આલોક દેખાયો... તે જ ચહેરો, આગળથી કપાળ સુધી પહોચી જતાં વાળને તે હાથેથી સરખા કરી રહ્યો હતો, તેણે રશિયા જતી