પ્રેમ કે દોસ્તી? - ભાગ 9

  • 3.6k
  • 1
  • 2.1k

એક રવીવારની સવારે......“કા! ભાઈબંધ શું ચાલે છે?તારે મારા ઘરે આવ્યા પુરા દસ દિવસ થયા,સવારે હું જાઉં છું ત્યારે તું સુતો હોય છે રાત્રે હું સુઈ ગયો હોય ત્યારે તું મોડો મોડો ઘરે આવે છે, તું અહી ખરેખર કરે છે શું ?નોકરી નથી કરવાની ?આટલી બધી રજા મળે ખરી? અને તારો હાલ તો જો કોઈ ગાંડો હોય એવું લાગે છે.તારી દાઢી જો વાળનું કઈ ઠેકાણું નથી.તું કરવા શું માંગે છે ?” દર્શને પ્રતિકને પૂછ્યું.અરે એતો એમજ.વાળ વધી ગયા છે.અને થોડો સમય મેં રજા લીધી છે.રજા પૂરી થશે એટલે જતો રઈસ અને જો તને કઈ વાંધો હોય તો હું બીજે રહેવ