છપ્પર પગી - 20

(18)
  • 3.9k
  • 2.6k

શેઠનાં ઘરે બધી વાત કર્યા પછી પ્રવિણે બહુ કુનેહથી પોતાની ઓફિસનો સ્ટાફ, પોતાની આવડતથી બન્ને ઘરનું રંગરોગાન, બાકી રહેતું ફર્નિચર વિગરે કામ સરસ રીતે પાર પાડી દીધું.. બીજી તરફ તેજલબેન અને લક્ષ્મીએ પોતાની પાસેની બચતનો કરકસર પૂર્વક ઉપયોગ કરી ઘર માટે જરૂરી કટલરીસ, સ્ટોરીંગનો સામાન, જરુરી કરિયાણુ તેમજ અન્ય આવશ્યક હોય તેવી ખરીદી કરી સીધુ જ પોતાના નવા ઘરોમાં પહોંચાડી દે છે…મંગળવારે સાંજ સુધીમાં ઘરવપરાશનાં જરુરી હોય તે તમામ તૈયારી તેમજ ગૃહપ્રવેશ માટે નાનકડો હવન અંગેની પણ ગોઠવણ કરી રાખે છે. બુધવારે સવારે આ બન્ને યુગલ પોતપોતાનાં ઘરે ગૃહ પ્રવેશની તૈયારી કરે છે. લક્ષ્મી અને પ્રવિણના ઘરે શેઠ-શેઠાણી, રાકેશ.. મદદ